🔔 Latest
🎯 Gujarat Police Bharti 2025 | GSSSB New Recruitment | GPSC Exam Notification | Talati Exam Update | TET/TAT Result | Bank Exam Preparation | Government Job Vacancy 2025

RRB ALP ભરતી 2026 – 11127 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર

Railway Recruitment Board (RRB) દ્વારા Assistant Loco Pilot (ALP) ની નવી ભરતી માટે CEN No. 01/2026 ની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. કુલ 11127 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ભરતીની મુખ્ય માહિતી

ભરતી બોર્ડ Railway Recruitment Board (RRB)
જાહેરાત ક્રમાંક CEN No. 01/2026
પોસ્ટ નામ Assistant Loco Pilot (ALP)
કુલ જગ્યા 11127
ફોર્મ શરૂ તારીખ 15/05/2026
છેલ્લી તારીખ 14/06/2026
ફી ભરવાની છેલ્લી તારીખ 16/06/2026
કરેક્શન તારીખ 17/06/2026 થી 26/06/2026
ઉંમર મર્યાદા 18 થી 30 વર્ષ

શૈક્ષણિક લાયકાત

  • 10મું પાસ
  • ITI / Diploma / Engineering Degree

અરજી ફી

કેટેગરી ફી
General / OBC / EWS ₹500 (₹400 પરત મળશે)
SC / ST / PWD / મહિલા ₹250 (પૂર્ણ પરત મળશે)

જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • બેંક પાસબુક
  • LC / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • Email ID

પસંદગી પ્રક્રિયા

  1. CBT-1
  2. CBT-2
  3. CBAT (Aptitude Test)
  4. Document Verification
  5. Medical Examination

મહત્વપૂર્ણ લિંક્સ

👉 અરજી કરવા માટે :
https://www.rrbapply.gov.in

👉 સત્તાવાર નોટિફિકેશન :
https://www.rrbcdg.gov.in/2026-01-alp.php

👉 RRB સત્તાવાર વેબસાઈટ :
https://rrbbbs.gov.in

👉 Login Portal :
https://www.rrbapply.gov.in/#/auth/login

મહત્વપૂર્ણ સૂચના

ફોર્મ ભરતી વખતે તમામ માહિતી સાચી ભરવી. મોબાઈલ નંબર અને Email ID કાયમી ઉપયોગમાં હોય તે જ આપવો. ફોટો અને સહી સત્તાવાર માર્ગદર્શિકા મુજબ જ અપલોડ કરવી.

રેલવે ALP ભરતીમાં સ્પર્ધા ખૂબ જ વધુ રહેતી હોવાથી ઉમેદવારોએ હમણાથી જ CBT અને Aptitude Test માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ.

Comments

☰ Menu